મારુ નામ રાજ છે અને ચેલા વરસ થી હું આઉટ ઓફ કલોસેટ છું. નાનપણ થીજ મને હતું કે હું ડિફરેંટ છું, પણ ક્યારેય સ્વીકારી ના શક્યો. અંદર ને અંદર એક પોતા સાથે એક લડાઇ ચાલતી હતી. જયારે હું કોલેજ ના ફર્સ્ટ યિયર માં હતો ત્યારે હું એક છોકરી ને ડેટ કરતો હતો. બે મહિના થયા છોકરી સાથે દાંતે કરતા ને, પણ મને સમજ આવતું એના સાથે સુ વાત કરવી, જ્યારે મને કોઈ છોકરા સાથે વાત કરવા માં જે રાહત મળતી કોઈ છોકરી સાથે ના મળતી. ત્યારે મને એહસાસ થયો કે હું હોમોસેક્સ્યુઅલ છું.

એક દિવસ હું, મારી બેન અને મારી મમ્મી નવરાત્રી થી ઘરે પાછા વળ્યા ત્યારે મારી મમ્મી એક ફેમિલી ફ્રેન્ડ ની વાત કરતી હતી જે ગે હતો અને એના લગન થયેલા હતા, તેની વાઈફ ને એના ગે હોવાની ખબર પડી હતી. ત્યારે અચાનક મારી સામે જોયું અને પૂછ્યું કે તું પણ ગે છે ? મે હાં કીધું , ત્યારે મારી મમ્મી થોડીક હતાશ થયી અને કહ્યું કે મને ઘણા વર્ષો થી ખબર હતી કે તું હોમોસેક્સ્યુઅલ છે. ત્યાર પછી  મમ્મી એક દિવસ વાત કારી.ત્યારે પછી હવે એમણે મને સ્વીકાર્યું છે. મારા પપ્પા ને ખબર ના હતી, પણ એમને ખબર તે પહેલાજ એક વરસ પહેલાં એમનું સ્વર્ગવાસ થયી ગયું.

ચેલા એક વરસ થી હું હોમોસેક્સ્યુઅલ રીલેશન્ષિપ માં છું, અને મારા પાર્ટનર અને એના મમ્મી સાથે મુંબઇ રાહુ છું. મારા પાર્ટનર ને મારા ફેમિલી તરતજ સ્વીકારી લિધો જ્યારે અમે પેહલી વાર મારા શહેર રક્ષાબંધન માટે ગયેલા. હું ને મારો પાર્ટનર મારી માસી ના ઘરે મારી કઝિન પાસે રાખડી બાંધવા ગયા હતા, ત્યારે હર વરસ ની જેમ મારી માસી મને ખર્ચી આપેલી, પણ ખુશી ત્યારે થયી જ્યારે મારી માસી મારા પાર્ટનર ને પણ ખર્ચી આપી ને મને કહ્યું કે તને આપું તોહ એને પણ મારે આપવું પડે

હતી મારી હોમોસેક્સ્યુઅલ હોવાની યાત્રા એન્ડ કેવી રીતે મારા પરિવાર મને સ્વીકાર્યો.

My name is Raj and from the last 7 years, I m out of the closet and a proud gay man.  I always knew that I was different when I was young, but I could not accept it.  Deep inside, there was a fight with who I am and what I was.  During my first year in college, I used to date a girl.  Two months later, I did not understand how to talk to her.  But on the other hand, it was very relaxing to talk to a boy.  Then I realized and accepted that I am homosexual.

One day when my family and I were returning from Navratri, my mother was discussing about a family friend who was gay, who married a girl, and his wife came to know about him being homosexual.  Then suddenly my mother looked at me and asked if I were gay too.  When I said yes, my mom became a bit upset and said to me that for many years she knew about my homosexuality.  It was difficult at the beginning for us – she did not talk to me for a day.  Later on, she finally accepted me.

Since the last one year, I am in a relationship with a guy.  I live in Mumbai with my partner and his mother.  My partner was accepted by my family immediately when we first went to my city for Raksha Bandhan.  I went to my aunt’s place for Rakhi.  Just like every other year, my aunt gives me cash as a blessing but to my surprise, she also gave it to my partner.  This is how slowly and gradually my partner and I were accepted into my family.

This is my journey of being gay and finally being accepted by my family.

Share this

15 thoughts on “Coming Out Story – Raj Ayer”

  1. It is so nice story,,,and I m proud to be a gay,,,,and proud on both guys,,,,and support them

  2. I wish u good luck to both of u.. be happy forever.. lucky guys u r… love n trust each other forever.. may god bless u forever…

  3. CONGRATULATIOS INDIA, YOU HAVE MOVED TOWARDS ABIG STEP, IT IS SO, OOOO WONDERFUL THAT THIS GAY COUPLE, HAS BEEN ALLOWED TO MARRY AND LOVE EACH OTHER, AND TO THE INDIAN PARENTS, I KNOW IT WAS NOT EASY, BECAUSE I AM A GAY MALE MYSELF, GREAT JOB PARENTS!!!!!! AND TO THE LUCKY COUPLE ,NA MA STAY, I WISH YOU WELL, IM FROM U.S.A.

Leave a Reply

Your email address will not be published.